User:T286530blocking/અપાચે ઇન્ડિયન
Jump to navigation
Jump to search
સ્ટિવન કપૂર (જન્મ ૧૧ મે ૧૯૬૭), જે અપાચે ઇન્ડિયન વડે પ્રખ્યાત છે, બ્રિટિશ ગાયક-ગીતકાર અને ડી.જે. છે. તેને ૧૯૯૦ના દાયકામાં સંખ્યાબંધ પ્રખ્યાત ગીતો પ્રસિદ્ધ કર્યા હતા.[1] તે યુ.કે.માં તેના ગીત "બૂમ શાક-અ-લાક" ગીતથી પ્રખ્યાત થયો હતો, જે ઓગસ્ટ ૧૯૯૩માં ટોચના ૧૦ ગીતોમાં સમાવેશ થયું હતું. [[Category:જીવિત લોકો]] [[Category:૧૯૬૭માં જન્મ]]
- ↑ Larkin, Colin (1998) The Virgin Encyclopedia of Reggae, Virgin Books, Template:ISBN, p.13